નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: વર્ગનું નામ Reptilia સરીસૃપ અથવા ખેંચીને/રેંગીને ચાલવાની પદ્ધતિને દર્શાવે છે.
વિધાન II: Reptilia વર્ગમાં આવતા તમામ જીવોમાં ત્રણ કોઠાવાળું હૃદય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આલોકમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: